ઝાંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંસો

પુંલિંગ

  • 1

    જાસો; અંગત વેર વાળવા લોકો પર કરાતી જબર દસ્તી.

  • 2

    તેને માટે અપાતી છૂપી ધમકી.

  • 3

    હઠ; ત્રાગું.

  • 4

    મહેણું.

મૂળ

સર૰ हिं. झॉंसा