ઝિપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝિપ

સ્ત્રીલિંગ

  • 1

    ઠેસી કે ધારીથી પરસ્પર બંધ બેસી જાય એવી વાસવા માટે વપરાતી ધાતુ કે પ્લાસ્ટિકની બે લવચીક પટ્ટીઓ; 'ચેઇન'.

મૂળ

इं.