ઝિયાયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝિયાયણું

નપુંસક લિંગ

  • 1

    પહેલી સુવાવડ પછી દીકરીને બાળક સાથે વળાવવી તે કે તે વેળાનું આણું કે કરાતી રીત.

મૂળ

सं. दुहिता(प्रा. धीआ) +(आ)नयन?