ગુજરાતી

માં ઝીકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીકવું1ઝીંકવું2

ઝીકવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જોરથી ફેકવું-પછાડવું.

 • 2

  પાડી નાખવું; હરાવવું.

ગુજરાતી

માં ઝીકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીકવું1ઝીંકવું2

ઝીંકવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઝીકવું; જોરથી ફેકવું-પછાડવું.

 • 2

  પાડી નાખવું; હરાવવું.

મૂળ

સર૰ हिं. झींकना