ગુજરાતી

માં ઝીંટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીંટ1ઝીંટું2

ઝીંટ1

સ્ત્રીલિંગ

  • 1

    નકામી પીડા; લફરું.

ગુજરાતી

માં ઝીંટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીંટ1ઝીંટું2

ઝીંટું2

નપુંસક લિંગ

  • 1

    ઝાંખરું.

  • 2

    ઝીંટ; નકામી પીડા; લફરું.

મૂળ

સર૰ सं. झिंटी =એક જાતનું ઝાંખરું કે છોડ

નપુંસક લિંગ

  • 1

    નકામી પીડા; લફરું.

મૂળ

જુઓ ઝીંટવું