ઝીંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીંટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (કાંઈક કાંટાળું-ઝરડું કે એના જેવું) ઝીંટું વળગાડવું; બઝાડવું.

  • 2

    ખડકવું.

મૂળ

સર૰ हिं. झींटना