ઝીણુ કાંતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીણુ કાંતવું

 • 1

  (કોઈ કામ કે વાતમાં) ઊંડું ઊતરવું; અતિ બારીકાઈથી તપાસવું; ઝીણું ઝીણું જોવું.

 • 2

  ભારે કરકસર કે કંજૂસાઈ કરવી.

ઝીણું કાંતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીણું કાંતવું

 • 1

  (કોઇ કામ કે વાતમાં) ઊંડું ઊતરવું; અતિ બારીકાઈથી તપાસવું; ઝીણું ઝીણું જોવું.

 • 2

  ભારે કરકસર કે કંજૂસાઈ કરવી.