ઝીપટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીપટો

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ; ઝીંઝરટો (એના ફૂલ -ઝીપટા-ઝપાટ લાગતાં લૂગડે ચોટી જાય છે).