ગુજરાતી

માં ઝીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીલ1ઝીલું2

ઝીલ1

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  ['ઝીલવું' ઉપરથી] સામો લણવાનું વાંસનું એક ઓજાર.

 • 3

  તંબૂરાનો તાર.

 • 4

  લાખેલી મોટી બરણી.

 • 5

  ઊંડા પાણી ની જગા.

 • 6

  છોળ છાલક.

ગુજરાતી

માં ઝીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝીલ1ઝીલું2

ઝીલું2

નપુંસક લિંગ

 • 1

  લટકતાં સૂપડાં બાંધી નીચેથી ઉપર (ખેતરમાં) પાણી ચડાવવાની એક રચના.

મૂળ

'ઝીલવું' ઉપરથી