ઝીલણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીલણ

નપુંસક લિંગ

  • 1

    ઝીલવું તે.

  • 2

    ઝીલેલું તે (પ્રવાહી).

સ્ત્રીલિંગ

  • 1

    મહેસાણા બાજુ સાળાવેલી.