ઝીલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પકડી લેવું; ઝીપવું.

  • 2

    એક જણનું બોલવું કે ગાવું બીજાએ ઉપાડી લેવું.

  • 3

    નાહવું; જળક્રીડા કરવી.