ઝુંબેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુંબેશ

સ્ત્રીલિંગ

  • 1

    જોશપૂર્વકની ચળવળ હિલચાલ કે આંદોલન.

મૂળ

फा. जंबिश=ગતિ; હલનચલન