ઝૂમણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમણી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનો હાર (એમાં વચમાં પાઈના આકારનું ચકતું હોય છે).

મૂળ

'ઝૂમવું' ઉપરથી