ગુજરાતી

માં ઝોકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકવું1ઝોંકવું2

ઝોકવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકદમ ફેકંવું; નાખવું.

ગુજરાતી

માં ઝોકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકવું1ઝોંકવું2

ઝોંકવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝોકવું, પટકવું.

મૂળ

हिं. झोंकना

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વળવું; ઝૂકવું.

  • 2

    યાહોમ કરીને પડવું.

  • 3

    ઊંઘમાં ઝોકાં ખાવાં.