ઝોકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝુકારવું; (ઊંટને) બેસાડવું.

  • 2

    ઝુકાવવું.

મૂળ

'ઝુકાવવુ' પરથી?