ઝોંકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોંકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝોકવું'નું કર્મણિ.

ઝોકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકદમ ફેંકાવું.

  • 2

    [ઝૂકવું ઉપરથી] લટકવું; ઝૂલવું.

  • 3

    'ઝોકવું'નું કર્મણિ કે ભાવે.

મૂળ

જુઓ ઝોકવું