ઝોકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝુકાવવું; નમાવવું.

  • 2

    ઝંપલાવવું; યાહોમ કરવું.

મૂળ

'ઝોકવું'નું પ્રેરક

ઝોંકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોંકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઝોકવું'નું પ્રેરક.