ગુજરાતી

માં ઝોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકો1ઝોંકો2

ઝોકો1

પુંલિંગ

 • 1

  હેલો; હડસેલો.

 • 2

  આંખની ઝોક.

 • 3

  ત્રાજવાં ખોટાં નમાવવાની યુકિત.

મૂળ

'ઝોકવું' ઉપરથી

ગુજરાતી

માં ઝોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકો1ઝોંકો2

ઝોંકો2

પુંલિંગ

 • 1

  ઝોકો; હેલો; હડસેલો.

 • 2

  આંખની ઝોક.

 • 3

  ત્રાજવાં ખોટાં નમાવવાની યુકિત.

મૂળ

'ઝોકવું' ઉપરથી