ઝોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોટું

નપુંસક લિંગ

  • 1

    જુવાન ભેંસ.

મૂળ

दे. झोट्टी

ઝોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોટ

સ્ત્રીલિંગ

  • 1

    જુવાન ભેંસ.

મૂળ

दे. झोट्टी

ઝોંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોંટ

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂંટ; ઝડપ.