ઝોટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોટિંગ

પુંલિંગ

  • 1

    એક પ્રકારનું (મુસલમાનનું) ભૂત.

  • 2

    મેલું કે રખડતું દાંડ માણસ.

  • 3

    અરાજક દશા.

મૂળ

दे., सं. जोटिंग ઉપરથી ?સર૰ म., हिं.