ઝોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોડ

નપુંસક લિંગ

  • 1

    ઝૂડ; વળગણ.

મૂળ

दे. झोड જૂનું ઝાડ. ભૂત ત્યાં રહેતું મનાય તે પરથી?