ઝોનબંઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોનબંઘી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રદેશોના વિસ્તારને અમુક ઝોનમાં નક્કી કરવો તે; ઝોન પાડી કે બાંધી દેવી તે.