ઝોભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોભાવું

પુંલિંગ

  • 1

    જોબાવું; જોબો; જોબો આવવો; મરણ ઘાંટીમાં સપડાવું; જીવ ઊંડો ઊતરી જવો-બેભાન થઈ જવું તે; તમ્મર.

મૂળ

જુઓ જોબો