ઝોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોલ

સ્ત્રીલિંગ

  • 1

    ઢીલાશને લીઘે તારનું વચ્ચેથી ઝૂલી જવું તે.

મૂળ

'ઝૂલવું' ઉપરથી

ઝોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોલું

નપુંસક લિંગ

  • 1

    ઝુંડ; ટોળું.

ઝોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોલું

નપુંસક લિંગ

  • 1

    ઝોકું; ડોલું.

મૂળ

'ઝોલવું' ઉપરથી