ઝોલા ખાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોલા ખાવા

  • 1

    હીંચવું.

  • 2

    અનિશ્ચિત સ્થિતિમાં આમથી તેમ ડગવું-આથડવું.