ઝોળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળણી

સ્ત્રીલિંગ

  • 1

    ઝોલણી; ખાનાંવાળી કોથળી; ખડિયો.

મૂળ

જુઓ ઝોળી