ઝોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝુલાવવું; હીંચોળવું.

  • 2

    આમ-તેમ હલાવી રગડી નાખવું-રોળવું.

મૂળ

જુઓ ઝોલવું