ઝોળાશેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળાશેક

પુંલિંગ

  • 1

    ઔષઘિથી ભરેલી કોથળી વડે કરેલો શેક.

મૂળ

ઝોળો+શેક