ઝોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળી

સ્ત્રીલિંગ

  • 1

    કપડાના ચાર છેડા પકડીને ઝૂલતું પાત્રાકાર કરાય છે તે ઉદા૰ 'શાકની, સાધુની ઝોળી'.

  • 2

    ઝૂલતી ઝલાતી થેલી.

  • 3

    બાળકની ખોઈ.

મૂળ

दे. झोलिआ