ટઈ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટઈ પડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભરચક ભરાઈ જવું (ખસ, ફોલ્લા ઇ૰થી).