ટુક્કલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુક્કલ

સ્ત્રીલિંગ

  • 1

    મોટો પતંગ.

  • 2

    તુક્કલ; મોટી પતંગ.

પુંલિંગ

  • 1

    મોટો પતંગ.

  • 2

    તુક્કલ; મોટી પતંગ.

  • 3

    પતંગ ચડાવીને પછી જે કાગળનું ફાનસ ચડાવે છે તે.

મૂળ

हिं. तुक्कल