ટક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટક્કો

પુંલિંગ

  • 1

    ટકો; સાવ બોડું-કેશરહિત માથું.

મૂળ

સર૰ म. टक्क्ल (ટક ટકોરો વાગે એવું તે પરથી?)