ટકટકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકટકારો

પુંલિંગ

  • 1

    ટક ટક અવાજ.

  • 2

    કંટાળો આવે તેવો નકામો લવારો.