ટુકડાખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુકડાખાઉ

વિશેષણ

  • 1

    ટુકડા માગીને જીવનારું; ભિખારી.

મૂળ

ટુકડો+ખાવું, ખોર