ટુકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટુકડો

પુંલિંગ

  • 1

    નાનો ભાગ; કકડો.

  • 2

    લાક્ષણિક ખાવાનો કકડો.

મૂળ

જુઓ ટુક સર૰ हिं. टुकडा; का. तुकडि; म. तु (-टु)-कडा