ટેકનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકનિક

સ્ત્રીલિંગ

  • 1

    તકનીક; પ્રવિધિ.

  • 2

    કૌશલ; નિપુણતા.

  • 3

    કાર્યપ્રણાલી, કાર્યપદ્ધતિ.

મૂળ

इं.