ટેક્સોનૉમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેક્સોનૉમી

સ્ત્રીલિંગ

  • 1

    વર્ગીકરણવિજ્ઞાન; સજીવોના વર્ગીકરણ સંબંધી વિજ્ઞાનની એક શાખા.

મૂળ

इं.