ટંકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ટાંકવું'નું પ્રેરક.

ટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ટકવું'નું પ્રેરક.

ટૂંકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂંકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ટૂંકું કરવું.

ટેંકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેંકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આશા આપી આપીને આતુર-અધીરું કરવું; ચિચવાવવું (ચ.).

ટેકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ટેકો-આધાર આપવો.

મૂળ

'ટેકો' ઉપરથી

ટેકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ટેકો-આધાર આપવો.

મૂળ

'ટેકવું'નું પ્રેરક