ટકાવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકાવારી

સ્ત્રીલિંગ

  • 1

    ટકા પ્રમાણે ગણતરી; 'પરસેન્ટેજ'; સોએ કેટલા તેનું પ્રમાણ.