ગુજરાતી

માં ટેકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટેકી1ટેકી2

ટેકી1

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ટેકો.

  • 2

    સોનેરી કે રૂપેરી ટપકી.

  • 3

    ઝીણો ચાંલ્લો; ટીલડી.

  • 4

    નજર.

મૂળ

'ટેકો' ઉપરથી

ગુજરાતી

માં ટેકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટેકી1ટેકી2

ટેકી2

વિશેષણ

  • 1

    ટેક-વટવાળું.

મૂળ

'ટેક' ઉપરથી