ટંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંકો

પુંલિંગ

 • 1

  ચલણી સિક્કો; નાણું.

 • 2

  રૂપિયો.

ટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકો

પુંલિંગ

 • 1

  ત્રણ પૈસા.

 • 2

  રૂપિયો; નાણું.

 • 3

  સેંકડાના પ્રમાણમાં ગણતરી; 'પરસેન્ટેજ'.

 • 4

  ટક્કો; સાવ બોડું-કેશરહિત માથું.

ટેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકો

પુંલિંગ

 • 1

  આધાર; આશ્રય.

 • 2

  આધારની વસ્તુ; થાંભલો.

 • 3

  ઠરાવનું સમર્થન કે અનુમોદન.

મૂળ

સર૰ म. टेका, हिं. टेकुआ