ટકોરખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકોરખાનું

નપુંસક લિંગ

  • 1

    ચોઘડિયાં કે તે વગાડનારને બેસવાની જગા.

મૂળ

સર૰ हिं. टकोर=નગારા પર ડાંડિયો મારવો તે કે તેનો અવાજ. જુઓ ટકોર