ટકોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકોરી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ટકોરો.

  • 2

    નાની ઘડિયાળ (મોગરી વડે વગાડવાની).

મૂળ

જુઓ ટકોરો