ટકોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટકોરો

પુંલિંગ

  • 1

    રણકે એમ વાગતો ઠોક.

  • 2

    ઠોકનો રણકો.

મૂળ

दे. टक्कर; રવાનુકારી