ટેકો આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેકો આપવો

  • 1

    આધાર આપવો; મદદ કરવી.

  • 2

    અનુમોદન આપવું (ઠરાવને).