ટેક રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેક રાખવો

  • 1

    નિશ્ચયને વળગી રહેવું; પણ પાળવું.

  • 2

    સામાની સાખ સંભાળવી કે બોલ રાખવો.