ટંગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંગડી

સ્ત્રીલિંગ

  • 1

    ટાંગો; તંગડી.

  • 2

    ટાંગાથી મારેલી ઠોકર કે આંટી (કુસ્તીમાં).

મૂળ

જુઓ ટંગ