ટેંગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેંગરો

પુંલિંગ

  • 1

    નારાજીથી કટાણું કરેલું મોઢું.

  • 2

    પતરાજી.

મૂળ

સર૰ ટેંટેં