ટગુ મગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટગુ મગુ

વિશેષણ

  • 1

    અસ્થિર; ડોલતું.

ક્રિયાવિશેષણ

  • 1

    ટગુ મગુ હોય એમ.