ટેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેચ

સ્ત્રીલિંગ

 • 1

  કચકચ; તકરાર.

 • 2

  અહંતા; ગર્વ.

મૂળ

રવાનુકારી

ટચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચ

વિશેષણ

 • 1

  ઊંચી જાતનું.

પુંલિંગ

 • 1

  સોનાના કસનો આંક.

ટચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટચ

અવ્યય

 • 1

  ટચાકાનો અવાજ થાય એમ.

 • 2

  જરી વારમાં; ઝટ (ટચ લઈને, ટચ દઈને).

ટંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટંચ

વિશેષણ

 • 1

  ટચ; ઉત્તમ (જેમ કે, ટંચ માલ એ ખાય).

મૂળ

સર૰ हिं.=તૈયાર